PAKKO GUJJU ( 2 MIN READ )

જય જય ગરવી ગુજરાત

7 Solid Body Benefits of ” Ginger ” Boost your Immune System with ” Ginger “

આપણા ઘર માં રહેલ આ સુપરફુડ વિશે અચૂક જાણો

આદુ એ ધરતી પાર નું સુપરફૂડ છે. ઉનાળા માં ગરમી ના દિવસો સિવાય દરેક ઘર માં આદુ હોઈ જ છે.આદુ ની નોંધ તો મહાન આયુર્વેદિક ગ્રંથ “ચરકસંહિતા” માં પણ થયેલી છે. આદુ અનેક સત્વો થી ભરપૂર છે જેમ કે કેલ્શિયમ , ફોસ્ફોરોસ , ઝીંક, વિટામિન , ક્રોમિયમ વગેરે. તો ચાલો આજે તમને આના ખાસ સાત ઘુનો વિશે જણાવીશું . આ સાત કારણો ને લીધે તમારા ડાયેટ માં આદુ અપનાવો અને માનો આયુર્વેદ ના ચમત્કાર ને.

1. બેક્ટેરિયા ને પછાડે છે

આદુ એ કુદરતી રીતે બેક્ટેરિયા અને વાઇરસ થી લડવાની રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે. નિયમિત આદુ ખાવાથી ગળા ના ચેપી રોગ થી બચાવે છે

2. ફ્રી રેડીકેલ્સ ને દૂર કરે છે

આદુ એ શરીર માં બિનઉપયોગી ફ્રી રેડિકલ્સ નો સફાયો કરે છે અને શરીર ને તંદુરસ્ત બનાવે છે. ફ્રી રેડિકલ્સ શરીર ના જરૂરી કોષો ને કમજોર બનાવે છે.

3. સોજા ભગાવે છે

આદુ એ કુદરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. એટલે સાંધા મેં ટોઇકિન્સ જમા થવાથી દુખાવો ઉપડે છે. આદુ ની વિલક્ષણ શક્તિ થી આ ટોઇકિન્સ દૂર કરે છે ને સાંધા ના દુખાવા માં રાહાત મળે છે.

4. લોહી ને ફરતું રાખે છે.

આદુ માં લોહી ને ફરતું રાખવાની,બ્લોકેજ દૂર કરવાની એન્ટી ટ્યૂમર પ્રોપર્ટી છે જે લોહી ને શુદ્ધ કરી ફરતું રાખે છે.

5.  મેટાબોલિઝમ મજબૂત કરે છે

આદુ ની તામસી પ્રકૃતિ છે. આથી એ મેટાબોલિઝમ મજબૂત કરે છે ને શરીર માં વજન ઘટાડે છે. એટલે લોકો આદુ વળી ચા પસંદ કરે છે.

6. અસ્થમા સામે લાડવા માં મદદ રૂપ

આદુ ના સેવન થી શરીર નો કફ દૂર થાય છે અને શ્વાસોશ્વાસ માં ભારે રાહત મળે છે. અસ્થમા ના રોગીઓ માટે આદુ સ્વર્ગ ની જડીબુટ્ટી છે.

7. દર્દ માં રાહત

આદુ લોહી પરિભ્રમણ વધારે છે એટલે દર્દ માં રાહત થઇ છે ને શરીર ના વિકારો દૂર કરે છે.

 

દોસ્તો જો આજ નો લેખ સારો લાગ્યો હોઈ તો તમારા મિત્રવર્તુળ માં આ જરૂર Share કરો

One thought on “7 Solid Body Benefits of ” Ginger ” Boost your Immune System with ” Ginger “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trevor Rosenthal Authentic Jersey 
%d bloggers like this: