PAKKO GUJJU ( 2 MIN READ )

જય જય ગરવી ગુજરાત

Tata Made gave “CAR GIFT” to Indian ARMY – Safe in Bomb & Missile Attack

TATA  કંપની એ બનાવી સુપરકાર જે બૉમ્બ અને મિસાઈલ થી પણ સુરક્ષિત

દેશની અગ્રણી કમ્પનીઓ માની એક TATA કંપની એ દેશ ની સેના માટે બનાવી છે . એક ખાસ કાર જેની મજ્બુતાય એટલી બધી છે કે તેના પર બોમ અને મિસાઈલ ની કાયપણ અસર નહિ થાય.

આ નવી ગાડી નું નામ રાખવામાં આવ્યું છે ટાટા મર્લિન (TATA MERLIN). ભારતિય સેનાંના જવાનો જીવ જોખમ માં મૂકી ને દુશમનો થી દેશની સુરક્ષા કરે છે. આ  ગાડીને ભારતીય સેના માં ઉમેરવાથી આર્મી ના સુરક્ષા જવાનો ના રક્ષાકવચ માં વધારો થશે.

મળેલી માહિતી અનુસાર મજબૂત ગાડી ની સાથે આ ગાડી માં બીજા નવા ગેજેટ્સ પણ મુકવામાં આવ્યા છે. આ ગાડી ના ફોટાઓ ની દર્શકો દ્વારા ખુબ પ્રશંસા કરવામાં આવી છે તે જોયને જ કહી શકાય કે ગાડી ની મજ્બુતાય કેટલી હશે. બીજી અન્ય ખાસ સુવિધા સાથે જેવી

 

આ ગાડી માં સાઈડ માં અને રિઅર એન્ગલ પર STANAG  4569 લેવલ -1 ની સુરક્ષા દેવામાં આવી છે. આ સેફટી ની મદદ થી ગાડી ની અંદર બેઠેલા જવાનો આર્ટિલરી, બોમ અને માઇન બ્લાસ્ટ ની અસર નય થાય.

દરેક રસ્તા પર ચાલી શકે તે માટે આ ગાડી માં એડવાન્સ ફીચર્સ વાળા ટાયર લગાડવામાં આવ્યા છે. જે દરેક પ્રકાર ના રસ્તા ને અનુરૂપ થઈ ને કાર્ય બજાવશે. એની સાથે આ ગાડી માં ADVANCE CENTRAL TYRE INFORMATION પણ દેવામાં આવ્યું છે.

આ ગાડીમાં 7.6 MM ની મશીન ગન પણ આપવામાં આવી છે. 40MM ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર અને એન્ટી ટેન્ક મિસાઈલ પણ આપવામાં આવી છે.

આ ગાડી ના એન્જીન ની વાત કરવામાં આવે તો તેમાં AC અને એન્જીન ની વાત કરવામાં આવે તો તેમાં 4 સિલિન્ડર  2.2 લીટર ની કેપેસીટી વાળું ટર્બો એન્જીન આપવામાં આવ્યું છે. 6 Speed manual gear box. અને સૌથી ખાસ વાત NATO ના ધારાધોરણ અનુસાર આ ગાડીએ સૌથી  વધારે રેટિંગ મેળવ્યું છે

One thought on “Tata Made gave “CAR GIFT” to Indian ARMY – Safe in Bomb & Missile Attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trevor Rosenthal Authentic Jersey 
%d bloggers like this: