PAKKO GUJJU ( 2 MIN READ )

જય જય ગરવી ગુજરાત

ભારતીય વાયુસેના ના વિંગ કમાન્ડર અભિનંદન ની મર્દાનગી સાંભળો

ભારતીય વાયુસેના ના વિંગ કમાન્ડર અભિનંદન ની મર્દાનગી સાંભળો

WING COMMANDER ABHINANDAN VARDHMAN

ભારતીય વાયુસેના ના ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો એ ૩૦૦ થી વધારે પાકિસ્તાની ત્રાસવાદીઓ નો સફાયો બોલાવી દીધો. જેસ એ મોહમાદ ના વાળા અજહર મસૂદ ની ” મદ્રેસા ” ને ફુરચા ફુરચા માં તબદીલ કરી દીધી. બીજા દિવસે પાકિસ્તાન ને ભારતીય મિલીરટી ને ચેઝ કરવા ની મુર્ખામી કરી.

ભારતીય વાયુસેના એ પાકિસ્તાની F-16 વિમાનો ને રાજોરી અને પુચ વિસ્તાર માં પડકાર્યા. ભારત ના વાયુસેના વિંગ કમાન્ડર  વીર અભિનંદન વર્ધમાન એ અમેરિકન ટેક્નોલોજી વાળું F-16 ફૂંકી માર્યું.

વીર અભિનંદન આ દરમ્યાન ટેક્નિકેલ ખામી થી મિગ ૨૧ વિમાન છોડ્યું અને પેરાશુટ માંથી કૂદી પડ્યા. આ દરમ્યાન તેઓ પાકિસ્તાન અધિકૃત પાકિસ્તાન માં લેન્ડ કર્યું. લેન્ડ કરતા તેમને પીઠ પાછળ ગંભીર ઇજા થઇ .

તેમને એક છોકરા ને જોયું તો પૂછું- ” આ ઇન્ડિયન JK  છે ? ” . તો છોકરા એ કીધું ” હા આ પાકિસ્તાન નો કિલાં વિસ્તાર છે “. એટલું સાંભળતા આજુ બાજુ ના ગામ માંથી લોકો ના ટોળેટોળા કમાન્ડર પાસે આવી પહોંચ્યા .

WING COMMANDER

આ પરિસ્થિતિ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સમજી ગયા અને અડધો કિલોમીટર ભારતીય સીમા તરફ દોડવા લાગ્યા. આ જોઈ પાકિસ્તાની લોકોએ પથ્થરમારો શરુ કરી દીધો . દરમિયાન તેઓ ઘાયલ થઇ ગયા અને તેમની સર્વિસ પિસ્તોલ ખોલી.

પોતાના સ્વબચાવ માં વિન્ડ કમાન્ડર અભિનંદન એ લોકો ઉપર ગોળીબાર ના કરતા હવા માં ગોળીબાર કર્યો. પછી વિન્ગ કમાન્ડર એ ગુપ્ત દસ્તાવેજો નો પાણી માં ભીના કરી નષ્ટ કરી દીધા અને બીજા ચાવી ગયા.

આ જોઈ લોકો સ્તબ્ધ થઇ ગયા અને બોલ્યા – “આ ખરો ભારતીય છે જે આમ લોકો ઉપર ગોળી નથી ચલાવતો.” તરત જ પાકિસ્તાની આર્મી ના સૈનિકો આવી ને વિન્ગ કમાન્ડર ને પકડી ને લઇ ગયા.  આ તરફ પાક આર્મી એ તરત વિન્ગ કમાન્ડર નો વિડિઓ બનાવી TWITTER  પર પોસ્ટ કર્યો. આ સાંભળી ભારતે – ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન આર્મી એ ઈમરજેંસી કાઉન્ટર હુમલા ની રણનીતિ બનાવી.

આ દરમિયાન ઇમરાન ખાને UAE , US અને SAUDI ARABIA ને આજીજી કરી કે ભારત વિરુદ્ધ બોલો। બધા દેશો એ ધસી ને ના પાડી દીધી . છેવટે ઇમરાન ખાને પાકિસ્તાની સંસદ માં ૨ વાર ઉભા થઇ ને કીધું- આપણે હિન્દ ના વિન્ગ કમાન્ડર ને આવતી કાલે મુક્ત કરીયે છે . આમ ભારત ની કૂટનીતિ ની જવલંત વિજય થયો.

If you like our post, please, share it in your circles.

One thought on “ભારતીય વાયુસેના ના વિંગ કમાન્ડર અભિનંદન ની મર્દાનગી સાંભળો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trevor Rosenthal Authentic Jersey 
%d bloggers like this: