PAKKO GUJJU ( 2 MIN READ )

જય જય ગરવી ગુજરાત

તમારા વિચારજ તમારું વર્તન બની ને બહાર આવે છે

ઓશો :

માની લ્યો કે તમે ચા નો કપ હાથ માં લય ને ઉભા છો અને તમને કોઈ ધક્કો મારે તો સું થશે ?

તમારા કપમાંથી ચા ઢોળાય જાય છે.

કોઈ તમને પૂછસે કે ચા ઢોળાવાનું કારણ સું છે ?

તો તમે કહેશો કે ફલાણા – ઢીમકા એ મને ધક્કો માર્યો એટલે

પણ તમારો એ જવાબ ખોટો છે

પણ સાચું એ છે કે તમારા કપમાં ચા હતી એટલે ઢોળાય.

તમારા કપમાંથી એજ ઢોળાશે જે એમાં હશે

એવીજ રીતે જીવન માં આપણને લોકો ની સાથે વ્યવહાર કરવામાં ધક્કા લાગે છે ત્યારે એ સમયે તમારું વાસ્તવિક વર્તનજ છલકાતું હોય છે.

તમારું અંદર નું સત્ય જ્યાં સુધી તમને ધક્કો ન લાગે ત્યાં સુધી બહાર નથી આવતું, હવે જોવાનું એ રહે છે કે જયારે તેમનો ધક્કો લાગે ત્યારે તમારા કેવા વર્તન બહાર છલકાય છે ?

ધીરજ, વિનમ્રતા, શાંતિ, મૌન, સ્વભિમાન, માનવતા, સંતોષ, ગરિમા

કે પછી

ગુસ્સો, કડવાહટ, પાગલપન, ઈર્ષા, દ્રેષ, નફરત, દુશમનાવટ

તમારા વિચારજ તમારું વર્તન બની ને બહાર આવે છે, પણ દરેક વખતે ચોઈસ તમારા હાથમાં જ હોય છે.

તમે આ લેખ વાંચી રહ્યા છો સત્ય, પ્રેમ અને કરુણા પેજ ના માધ્યમ થી, આવા સારા વિચારો, તાજા સમાચર, જનરલ નોલેજ માટે સત્ય, પ્રેમ અને કરુણા પેજને  LIKE અને SHARE કરજો.

 

 

 

 

 

2 thoughts on “તમારા વિચારજ તમારું વર્તન બની ને બહાર આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trevor Rosenthal Authentic Jersey 
%d bloggers like this: